News Continuous Bureau | Mumbai Thane Student મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના મુરબાડ તાલુકામાં આવેલી એક સરકારી આશ્રમ શાળામાં ૧૦મા ધોરણની વિદ્યાર્થિનીનો મૃતદેહ તેના હોસ્ટેલના રૂમમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. આ ઘટના બાદ વાલીઓમાં રોષ અને શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ અત્યારે આત્મહત્યા પાછળના ચોક્કસ કારણોની શોધ કરી રહી છે. શાળામાં કડક શિસ્તની… Continue reading Thane Student: ઠાણેની સરકારી શાળામાં ૧૦મા ધોરણની વિદ્યાર્થિનીનો આપઘાત: હોસ્ટેલના રૂમમાં લટકતી મળી લાશ; કડક શિસ્ત કે સુવિધાઓનો અભાવ? પોલીસ તપાસ તેજ.
