News Continuous Bureau | Mumbai Maharashtra મહારાષ્ટ્રની સરકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને મફત સ્કૂલ બેગ પૂરી પાડવાની યોજનાને વહીવટી મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ રાજ્યના 41 લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે, જેના માટે સરકારે ₹165 કરોડના ભંડોળની જોગવાઈ… Continue reading Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
