News Continuous Bureau | Mumbai. દહિસરમાં (Dahisar) વિચિત્ર બનાવ બન્યો હતો, જેમા એક બિલ્ડિગની નીચે ઊભા રહીને વડાપાવ વેચનારા યુવકનું માથા પર ગ્રેનાઈટનો ભારે ટુકડો પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ 38 વર્ષીય યુવક વડાપાવ વેચવાનો ધંધો કરતો હતો. બુધવારે જ્યારે તે તેના મિત્રને મળવા તેના ઘરની બહાર નીકળ્યો હતો. ત્યારે આ… Continue reading શોકિંગ! દહિસરમાં માથા પર સ્લેબ તૂટી પડતા વડાપાવ વિક્રેતાનું ઘટના સ્થળે જ મોત.. જાણો વિગતે
