News Continuous Bureau | Mumbai આર્થિક સંકટનો(Economic crisis) સામનો કરી રહેલા પાકિસ્તાનને(Pakistan) વધુ એક ઝટકો લાગ્યો છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે(Financial Action Task Force) તેની જૂન 2022ની બેઠકમાં પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી(gray list) બહાર કાઢયું નથી. FATFએ કહ્યું કે પાકિસ્તાને ટેરર ફાઇનાન્સિંગ(Terror financing) અને મની લોન્ડરિંગને(Money laundering) લગતી શરતો પૂરી કરી નથી. હવે એફએટીએફની(FATF) ટીમ ઓનસાઇટ શરતો(Onsite terms)ને… Continue reading પાકિસ્તાનને વધુ એક ઝટકો- FATFના આ લિસ્ટમાં જ રહેશે- આતંકવાદ મુદ્દે હવે થશે ગ્રાઉન્ડ ચેકીંગ
