કેન્દ્ર સરકારે,PSUના 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપીંગ પોલિસીને મંજૂરી આપી 15 વર્ષ જૂના વાહનો માટેની સ્ક્રેપીંગ પોલિસી એપ્રિલથી અમલી બનશે, પોલિસી ઈન્સેન્ટીવ રહિત છે સરકારે જૂના વાહનો માટે ગ્રીન ટેક્સની દરખાસ્ત કરી 8 વર્ષથી જૂના વાહનો પર 10 થી 25 % રોડ ટેક્સ લાગી શકે છે Fitness Certificate રીન્યુ કરતી વેળા 8 વર્ષથી જૂના… Continue reading વાહન માલિકો આ સમાચાર સૌથી પહેલા વાંચો : શું તમારી પાસે આઠ વર્ષથી જુનુ વાહન છે? હવે ભરો આ નવો ટેક્સ. જાણો વિગત.
