News Continuous Bureau | Mumbai દિલ્હીથી(Delhi) ઉત્તરાખંડની(uttarakhand) રાજધાની દહેરાદૂન(dehradun) સુધી એક્સપ્રેસ વે(express way) બનાવવાની યોજનાને સુપ્રીમ કોર્ટે(Supreme court) લીલી ઝંડી આપી છે. આ એક્સપ્રેસ વે બનવાના કારણે બંને શહેરો વચ્ચેની મુસાફરી માટે જે સમય લાગતો હતો તેમાં પાંચ થી છ કલાકનો ઘટાડો થશે. જોકે આ પ્રોજેક્ટ માટે 11000 વૃક્ષો કાપવામાં(tree cutting) આવશે. સુપ્રીમ કોર્ટે આ માટે મંજૂરી આપી છે પણ… Continue reading આ એક્સપ્રેસ વે બનાવવા માટે બલી ચડશે 11000 વૃક્ષો, સુપ્રીમ કોર્ટે પ્રોજેકટને આપી લીલી ઝંડી
