News Continuous Bureau | Mumbai મુંબઈ: વધતા પ્રદૂષણ, ઈંધણના ભાવમાં થતા વધઘટ અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલા મુંબઈના નાગરિકોને આજે એક મોટા સમાચાર મળ્યા છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારે મુંબઈને ગ્રીન ટ્રાન્સપોર્ટનું કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું છે અને આ માટે તેમણે આગામી દિવસોમાં સરકારે અનેક પરિણામલક્ષી પગલાંઓ લેવાનું નક્કી કર્યું… Continue reading Mumbai Green Transport: રાજ્ય સરકારે મુંબઈ અને મહારાષ્ટ્રને ગ્રીન ટ્રાન્સપોર્ટનું કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું.– પરિવહન મંત્રી સરનાઈક
Tag: green
Closing bell : ચાલુ નાણાકીય વર્ષના શેર માર્કેટ છેલ્લાં સત્રમાં તેજી, સેન્સેક્સ-નિફટી ઉછાળા સાથે થયા બંધ; રોકાણકારોને ચાંદી જ ચાંદી..
News Continuous Bureau | Mumbai Closing bell : નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય શેરબજારનું છેલ્લું ટ્રેડિંગ સત્ર રોકાણકારો માટે લાભકારી સાબિત થયું છે. બેન્કિંગ એફએમસીજી શેરોમાં મજબૂત ખરીદીને કારણે, એક સમયે સેન્સેક્સમાં 1200 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં લગભગ 390 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. પરંતુ પ્રોફિટ બુકિંગના કારણે બજાર દિવસના ઊંચા સ્તરેથી નીચે આવ્યું હતું. આમ છતાં… Continue reading Closing bell : ચાલુ નાણાકીય વર્ષના શેર માર્કેટ છેલ્લાં સત્રમાં તેજી, સેન્સેક્સ-નિફટી ઉછાળા સાથે થયા બંધ; રોકાણકારોને ચાંદી જ ચાંદી..
ગ્રીન એન્ડ ક્લીન ઘર.. સુરતના આ ઉદ્યોગપતિએ તેમના ઘરમાં ૪૦થી વધુ જાતના ફૂલ-છોડ રોપ્યા.. આખા ઘરને હરિયાળું બનાવ્યું..
News Continuous Bureau | Mumbai પર્યાવરણ જાગૃતિ માટે દર વર્ષે વિશ્વભરમાં તા.૫ જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવાય છે. માનવજીવનનો આધાર એવા પર્યાવરણની જાળવણી અને તેનુ સંવર્ધન માત્ર જરૂરિયાત નહિં, પણ દરેક નાગરિકની ઔપચારિક ફરજ છે. આ વાતની પ્રતીતિ કરાવે છે સુરતના ૩૬ વર્ષીય ઉદ્યોગપતિ અને પ્રકૃતિ પ્રેમી નિશિત કાપડિયાનું ‘લીલુંછમ ઘર’. હા..!! લીલુંછમ એટલા માટે કેમ… Continue reading ગ્રીન એન્ડ ક્લીન ઘર.. સુરતના આ ઉદ્યોગપતિએ તેમના ઘરમાં ૪૦થી વધુ જાતના ફૂલ-છોડ રોપ્યા.. આખા ઘરને હરિયાળું બનાવ્યું..
જો તમે તબ્બુની જેમ ઉંમરને હરાવવા માંગો છો, તો તમારી ત્વચા પર આ લીલા રંગનો ફેસ પેક લગાવો…
News Continuous Bureau | Mumbai બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ તબસ્સુમ ફાતિમા હાશ્મી ઉર્ફે તબ્બુ 51 વર્ષની છે, પરંતુ તેની સ્કિન જોઈને ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. તે સ્પષ્ટ છે કે તેણીએ તેની ત્વચાની સંભાળ માટે સખત મહેનત કરી હશે. સામાન્ય રીતે, ઉંમરની અડધી સદી પૂરી કર્યા પછી, કોઈ પણ વ્યક્તિ વૃદ્ધત્વની પ્રક્રિયાને છુપાવી શકતો નથી, કારણ કે પછી… Continue reading જો તમે તબ્બુની જેમ ઉંમરને હરાવવા માંગો છો, તો તમારી ત્વચા પર આ લીલા રંગનો ફેસ પેક લગાવો…
બજારના ઘટાડા ઉપર લાગી બ્રેક, શેર માર્કેટ લીલા નિશાન પર ખુલ્યુ, પ્રારંભિક કારોબારમાં Sensex આટલા અંક ઉછળ્યો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022, બુધવાર, ભારતીય શેરબજારના ઘટાડા ના દોર ઉપર આખરે બ્રેક લાગી છે. આજે મિશ્ર વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં દેખાયું છે. આજે સેન્સેક્સ ઉપર 402.20 અંક ઉછળીને 57,702.88 પર ખુલ્યો જયારે નિફટીએ 125.60 અંક વધીને 17,194.50 પર પર ખુલ્યો છે. મંગળવારે કારોબારના અંતે સેન્સેક્સ383 પોઈન્ટ ઘટીને 57,300… Continue reading બજારના ઘટાડા ઉપર લાગી બ્રેક, શેર માર્કેટ લીલા નિશાન પર ખુલ્યુ, પ્રારંભિક કારોબારમાં Sensex આટલા અંક ઉછળ્યો
સ્વાસ્થ્ય જાણકારી: જાણો શિયાળામાં લીલી મેથી ખાવાના અદ્ભુત ફાયદાઓ વિશે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 ડિસેમ્બર 2021 બુધવાર શિયાળાની ઋતુ એ લીલોતરીઓની ઋતુ છે. આ સિઝનમાં ઘણા પ્રકારના લીલા શાકભાજી આવે છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે.લીલી મેથી પણ મોસમી છે. આપણે આખા વર્ષ દરમિયાન રસોડામાં મસાલા તરીકે મેથી નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શિયાળો આવતા જ આપણે લીલી મેથીનો ઉપયોગ શાક , પરાઠા… Continue reading સ્વાસ્થ્ય જાણકારી: જાણો શિયાળામાં લીલી મેથી ખાવાના અદ્ભુત ફાયદાઓ વિશે
