News Continuous Bureau | Mumbai Trump NATO Controversy અમેરિકા અને ઈરાન વચ્ચેના નાજુક યુદ્ધવિરામ બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નાટો વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ જોવા મળી રહી છે. નાટો સેક્રેટરી જનરલ માર્ક રૂટ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેમની મુલાકાત બાદ ટ્રમ્પે નાટોની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે જ્યારે અમેરિકાને ઈરાન સામેના યુદ્ધમાં અને હોર્મુઝ… Continue reading Trump NATO Controversy: ઈરાન સીઝફાયર તો બહાનું છે, અસલ નિશાન નાટો છે! ટ્રમ્પે ગ્રીનલેન્ડ ચેપ્ટર ખોલીને વિશ્વભરમાં મચાવી હલચલ.
