ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021 સોમવાર ઑનલાઇન ફૂડ ડિલિવરી કરતી ઝોમેટોએ ૧૫ મિનિટમાં કરિયાણાની ડિલિવરી કરવાનો મોટો દાવો કર્યો હતો. હવે આ સેવા ઝોમેટોની ઍપ પર દેખાતી બંધ થશે. ટૂંક સમયમાં જ આ સર્વિસ બંધ કરવાના નિર્ણય પાછળ આ છે કારણો… ઑર્ડર ડિલિવરી કરવામાં મોડું થવાની ફરિયાદો, ગ્રાહકોને થયેલા ખરાબ અનુભવો અને… Continue reading લ્યો બોલો, મોટા પાયે જેની જાહેરાત કરી હતી તે કરિયાણાની ડિલિવરી ઝોમેટો બંધ કરશે, પણ કેમ? જાણો અહીં
