News Continuous Bureau | Mumbai Israel Hamas War: ઈઝરાયેલ (Israel) ની સેનાએ ગાઝા પટ્ટી (Gaza) પર હવાઈ હુમલા કરીને મોટાપાયે વિનાશ કર્યો છે. ઈઝરાયેલના હુમલામાં હમાસ (Hamas) ના કમાન્ડર સહિત તમામ આતંકવાદીઓ માર્યા ગયા છે. તે જ સમયે, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ મંગળવારે જાહેરાત કરી હતી કે દક્ષિણ સરહદ પર તૈનાત ઇઝરાયેલી સૈનિકો ગાઝા પર જમીન પર હુમલો… Continue reading Israel Hamas War: ઇઝરાયેલ પોતાના નિર્ણયો જાતે લઇ શકે છે’, ગાઝા પર ગ્રાઉન્ડ એટેક અંગે જો બાઇડને કર્યો કટાક્ષ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..
