News Continuous Bureau | Mumbai Israel Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે તુર્કી આગળ આવ્યું છે. તુર્કીના ( Turkey ) રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ( recep tayyip erdogan ) ગાઝા પટ્ટીમાં ( Gaza ) ઈઝરાયેલના હુમલાને ( Israeli attack ) ગાંડપણ ગણાવ્યું છે અને તેને તાત્કાલિક બંધ કરવાની હાકલ કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં… Continue reading Israel Hamas War: ઈઝરાયેલની સેનાએ ગાઝામાં હુમલા કર્યા તેજ, તુર્કીના રાષ્ટ્રપતિ થઈ ગયા ગુસ્સે અને કહ્યું- આ પાગલપન… .
