News Continuous Bureau | Mumbai DSIR Gujarat Jabil: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MOU કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ટેકનોલોજી અને ઉદ્યોગોમાં નોંધપાત્ર પરિવર્તનનું વાહક બન્યું છે અને ડિજિટલ ઇનોવેશન માટે વૈશ્વિક હબ બનવા તરફ આગેકૂચ… Continue reading DSIR Gujarat Jabil : DSIRમાં આ યુનિટ શરૂ કરવા ગુજરાત સરકાર તથા વૈશ્વિક અગ્રણી જેબિલ વચ્ચે થયા MOU, ૫૦૦૦થી વધુ રોજગારીની તકો થશે ઉભી.
