News Continuous Bureau | Mumbai Nag Mk 2 DRDO : મકરસંક્રાંતિના અવસર પર ભારતીય સેના માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રીજી પેઢીના સ્વદેશી મિસાઇલ નાગનું પરીક્ષણ સફળ સાબિત થયું છે. આ સાથે ભારતીય સેનાના ખાતામાં વધુ એક ખતરનાક મિસાઈલનું નામ ઉમેરાયું છે. આ પરીક્ષણ રાજસ્થાનના ફાયરિંગ રેન્જ પોખરણમાં થયું હતું. સંરક્ષણ મંત્રાલયે પણ નાગ મિસાઇલના… Continue reading Nag Mk 2 DRDO : ભારતીય સેનાનો જોશ હાઈ.. DRDOએ પોખરણ ફાયરિંગ રેન્જમાં મિસાઈલનું સફળ પરીક્ષણ.. જુઓ વિડીયો..
