News Continuous Bureau | Mumbai Gujarat Catch the Rain Campaign : • SSJA 2.0ના અમલીકરણમાં મહેસાણા અગ્રેસર: 416 કાર્ય પ્રગતિમાં, ભરૂચ: 139, બનાસકાંઠા: 159, આણંદ: 121 • 36 શ્રેણીઓમાં તળાવો ઊંડા કરવાનું કાર્ય સૌથી આગળ, 1859માંથી 450 પ્રગતિ હેઠળ • વિભાગીય રીતે જળ સંસાધન વિભાગ દ્વારા સર્વાધિક 5,734માંથી 632 કાર્ય પ્રગતિમાં • અમલીકરણ પદ્ધતિઓમાં MGNREGA મોખરે: 689 કાર્ય પ્રગતિ… Continue reading Gujarat Catch the Rain Campaign :કૅચ ધ રેઇન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો એક મહિનો પૂર્ણ, 1300 કાર્ય પ્રગતિ હેઠળ, 317 કાર્ય પૂર્ણ
