News Continuous Bureau | Mumbai Air Marshal Nagesh Kapoor : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂરે ગાંધીનગરમાં લીધી હતી. એર માર્શલ શ્રી નગેશ કપૂરે તાજેતરમાં ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે. ભારતીય વાયુસેનામાં જુદા જુદા પદ પર… Continue reading Air Marshal Nagesh Kapoor : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન – ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂર
Tag: gujarat cm
UPSC CSE 2024 :મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સફળ થયેલા સ્પીપાના તાલીમાર્થીઓને કર્યા સન્માનિત
News Continuous Bureau | Mumbai UPSC CSE 2024 : સ્પીપા ખાતે તાલીમ મેળવીને સફળ થયેલા ૨૬ તાલીમાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર વહીવટમાં ટેકનોલોજીના ઉપયોગ થકી લોકોપયોગી કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા પર હંમેશાં ભાર મૂક્યો :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પીપા અમદાવાદ ખાતે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સફળ થયેલા તાલીમાર્થીઓને સન્માનિત… Continue reading UPSC CSE 2024 :મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સફળ થયેલા સ્પીપાના તાલીમાર્થીઓને કર્યા સન્માનિત
Gujarat cattle welfare : ગુજરાતમાં ગો-સંવર્ધનનો આવ્યો નવયુગ! હવે પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટે ઉભી થશે કાયદાકીય વ્યવસ્થા..
News Continuous Bureau | Mumbai Gujarat cattle welfare : “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-૨૦૨૫” વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર * કાયદાના અમલીકરણ માટે ગુજરાત ગો-વંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના થશે * આ કાયદા હેઠળ સીમેન સ્ટેશન, સીમેન બેંક, કૃત્રિમ ગર્ભાધાન સેવાની તાલીમ આપનાર સંસ્થાઓ, સેવાઓ આપનાર સંસ્થાઓ અને કૃત્રિમ ગર્ભાધાન ટેક્નિશિયનની નોંધણી ફરજિયાત થશે * સહાયિત પ્રજનન ટેક્નોલોજી સેવા આપનાર… Continue reading Gujarat cattle welfare : ગુજરાતમાં ગો-સંવર્ધનનો આવ્યો નવયુગ! હવે પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટે ઉભી થશે કાયદાકીય વ્યવસ્થા..
Bhupendra Patel PM Modi: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે મુલાકાત, PMOએ શેર કરી આ પોસ્ટ..
News Continuous Bureau | Mumbai Bhupendra Patel PM Modi: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. Bhupendra Patel PM Modi: X પર પ્રધાનમંત્રીના કાર્યાલયના ( PMO ) હેન્ડલ પર લખ્યું: “ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp, PM @narendramodi ને મળ્યા. CM of Gujarat, Shri @Bhupendrapbjp, met PM @narendramodi.@CMOGuj pic.twitter.com/5QaacrBOVb — PMO India (@PMOIndia) December 11, 2024 @CMOGuj” આ… Continue reading Bhupendra Patel PM Modi: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે મુલાકાત, PMOએ શેર કરી આ પોસ્ટ..
PM Modi Government Head: PM મોદીએ સરકારના વડા તરીકે 23 વર્ષ પૂર્ણ થવા બદલ વ્યક્ત કર્યો હૃદયપૂર્વક આભાર, કહ્યું – ‘આ લક્ષ્ય સાકાર નહીં થાય ત્યાં સુધી હું આરામ નહીં કરું.’
News Continuous Bureau | Mumbai PM Modi Government Head: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સરકારના વડા તરીકે 23 વર્ષ પૂર્ણ કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. PM મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં પોતાનાં સમયને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે, ગુજરાત ‘સબ કા સાથ, સબ કા વિકાસ’નાં ઉજ્જવળ ઉદાહરણ સ્વરૂપે બહાર આવ્યું છે, જે સમાજનાં તમામ વર્ગો માટે સમૃદ્ધિ… Continue reading PM Modi Government Head: PM મોદીએ સરકારના વડા તરીકે 23 વર્ષ પૂર્ણ થવા બદલ વ્યક્ત કર્યો હૃદયપૂર્વક આભાર, કહ્યું – ‘આ લક્ષ્ય સાકાર નહીં થાય ત્યાં સુધી હું આરામ નહીં કરું.’
Gujarat Vikas Saptah: ગુજરાતમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો થયો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓએ લીધી આ પ્રતિજ્ઞા.
News Continuous Bureau | Mumbai Gujarat Vikas Saptah: શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર, 2001ના દિવસે શપથ લઈને ગુજરાતની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ( Gujarat ) 2001થી 2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા. 07 થી 15 ઓક્ટોબર સુધી થનારા “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો… Continue reading Gujarat Vikas Saptah: ગુજરાતમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો થયો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓએ લીધી આ પ્રતિજ્ઞા.
Gujarat: ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ ૨૩ વર્ષ પૂર્ણ, દર વર્ષે આ ખાસ રીતે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી.
News Continuous Bureau | Mumbai Gujarat: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને આજે તા. ૭ ઓક્ટોબર ૨૦૨૪ના ૨૩ વર્ષ પૂર્ણ થયા છે. નરેન્દ્રભાઈ મોદીએ ( Narendra Modi ) મુખ્યમંત્રી તરીકે… Continue reading Gujarat: ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ ૨૩ વર્ષ પૂર્ણ, દર વર્ષે આ ખાસ રીતે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી.
Gujarat CMO: ગુજરાત CMOના ઉચ્ચ અધિકારીઓ માટે થયું ચિંતન શિબિરનું આયોજન, આ બહુવિધ વિષયો પર યોજાયા સેશન્સ
News Continuous Bureau | Mumbai Gujarat CMO: મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓ માટે IIM અમદાવાદ ( IIM Ahmedabad ) માં યોજાયેલી એક દિવસીય ચિંતન શિબિર નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આપણે સૌએ ચિંતન કરવાની આદત પાડવા જેવી છે. જે કંઈ કામ કરીએ તે અંગે સમયાંતરે ચિંતન થવું જરૂરી છે. મુખ્યમંત્રીએ ( Bhupendra… Continue reading Gujarat CMO: ગુજરાત CMOના ઉચ્ચ અધિકારીઓ માટે થયું ચિંતન શિબિરનું આયોજન, આ બહુવિધ વિષયો પર યોજાયા સેશન્સ
Gujarat Farmers: ભુપેન્દ્ર પટેલ સરકારનો ચોથા વર્ષમાં થયો પ્રવેશ, ગુજરાતના ખેડૂતો માટે લીધા આ કલ્યાણકારી નિર્ણયો
News Continuous Bureau | Mumbai Gujarat Farmers: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) ગુજરાતમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રેવશના પ્રથમ દિવસે જ રાજ્યના ( Gujarat ) ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી… Continue reading Gujarat Farmers: ભુપેન્દ્ર પટેલ સરકારનો ચોથા વર્ષમાં થયો પ્રવેશ, ગુજરાતના ખેડૂતો માટે લીધા આ કલ્યાણકારી નિર્ણયો
Narendra Modi : આજે છે પીએમ મોદીનો 74મો જન્મદિવસ, ચાર વખત રહી ચુક્યા છે ગુજરાતના સીએમ
News Continuous Bureau | Mumbai Narendra Modi : 1950 માં આ દિવસે જન્મેલા, નરેન્દ્ર દામોદરદાસ મોદી 2014 થી ભારતના 14મા અને વર્તમાન વડા પ્રધાન ( Indian Prime Minister ) તરીકે સેવા આપતા ભારતીય રાજકારણી છે. પીએમ મોદી આઝાદી બાદ જન્મેલા દેશના પહેલા વડાપ્રધાન છે. દિવાલો પર પોસ્ટર લગાવવાથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી ( Gujarat CM ) અને પછી વડાપ્રધાન બનવા… Continue reading Narendra Modi : આજે છે પીએમ મોદીનો 74મો જન્મદિવસ, ચાર વખત રહી ચુક્યા છે ગુજરાતના સીએમ
