News Continuous Bureau | Mumbai Gujarat farmer electricity Subsidy : રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે છેલ્લાં બે વર્ષમાં રૂ. ૧૮,૦૦૪ કરોડની સબસિડી અપાઈ: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણની કુલ સંખ્યા ૨૧ લાખથી વધુ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં… Continue reading Gujarat farmer electricity Subsidy : જગતના ખેડૂતોને વીજ બિલમાં રાહત, છેલ્લાં બે વર્ષમાં આટલા હજાર કરોડની સબસિડી અપાઈ…
