News Continuous Bureau | Mumbai Mahatma Gandhi death anniversary : આપણા દેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા ‘મહાત્મા ગાંધી’ ( Mahatma Gandhi ) કે જેમણે અહિંસાના માર્ગે ચાલી દેશને આઝાદ અપાવવામાં અનન્ય ફાળો આપેલો. જાન્યુઆરી મહિનાની 30મી તારીખે બાપુએ દુનિયાને અલવિદા કહ્યું હતું. વર્ષ 1948માં આજના દિવસે જ નવી દિલ્હી સ્થિત બિરલા ભવનમાં નાથુરામ ગોડસેએ એક પછી એક ત્રણ ગોળી ચલાવીને… Continue reading Mahatma Gandhi death anniversary : આજે 30 જાન્યુઆરી, ગાંધી નિર્વાણદિન.. ગુજરાતના ઇતિહાસકારે શેર કર્યું ‘મહાત્મા ગાંધીનું છેલ્લું વસિયતનામું’..
