News Continuous Bureau | Mumbai Kutch Rann Utsav: ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ છેલ્લાં 20 વર્ષમાં ખૂબ આગળ વધ્યો છે. ભૌગોલિક વિવિધતા ધરાવતા ગુજરાતમાં એવા અનેક સ્થળો આવેલા છે, જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ તો, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા અને ભૂકંપ જેવી કુદરતી આફતમાંથી બેઠા થયેલા કચ્છ જિલ્લામાં આવેલા વિશ્વના એકમાત્ર સફેદ રણને જોવા માટે પ્રવાસીઓના ટોળેટોળાં ઉમટે છે. એક… Continue reading Kutch Rann Utsav: ઉદ્યોગ સાહસિકતા, હસ્તકલા અને સંસ્કૃતિનું હબ એટલે ‘કચ્છ રણોત્સવ’.. લાખો પ્રવાસીઓ માણશે રણોત્સવ, આ શૉ બનશે આકર્ષણનું કેન્દ્ર..
