News Continuous Bureau | Mumbai Gujarat Tribal farmers: ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડુતોને NSTFDC ન્યુ દિલ્હી અને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના સહયોગથી રૂ.૭.૫૦ લાખની મર્યાદામાં ટ્રેક્ટર વિથ ટ્રોલીની ખરીદી માટે લોન ( Tractor loan ) મળે છે. આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ની વાર્ષિક આવક મર્યાદા ધરાવતાં કુટુંબો લાભ મેળવી શકે છે. જેમાં વ્યાજનો… Continue reading Gujarat Tribal farmers: ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડુતોને ટ્રેક્ટર વિથ ટ્રોલીની ખરીદી માટે રૂ.૭.૫૦ લાખની મર્યાદામાં લોન મળે છે
