News Continuous Bureau | Mumbai UCC Gujarat : ન્યાયિક પ્રક્રીયાને વેગ આપવા રાજકોટ, સુરત તથા વડોદરા જિલ્લામથક ખાતે ત્રણ નવી આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ સ્થાપવામાં આવશે રાજ્ય સરકારની વિનંતીને આધારે નામદાર હાઇકોર્ટ દ્વારા રાજ્યની તમામ ડિસ્ટ્રિક્ટ અદાલતોને એટ્રોસીટી એક્ટના કેસો ઝડપથી ચલાવી અને નિકાલ કરવાની સૂચના ૧૧/૦૨/૨૦૨૫ના રોજ અપાઇ રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ કાયદા હેઠળની એટ્રોસીટી એક્ટ સહિતની કુલ ૫૯૫ સ્પેશિયલ… Continue reading UCC Gujarat : ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં.. ઉતરાખંડ બાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત બનશે દેશનું બીજું રાજ્ય…
