News Continuous Bureau | Mumbai National Pollution Control Day: પ્રદૂષણ એ આજે સૌથી મોટી વૈશ્વિક ચિંતાઓમાંની એક છે. હકીકતમાં, વિવિધ કારણોસર વધતું પ્રદૂષણ માત્ર હવા, પાણી …
gujarat
-
-
રાજ્યઆંતરરાષ્ટ્રીય
Bhupendra Patel Manoa Kamikamica: ગાંધીનગરમાં ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકાએ CM ભૂપેન્દ્ર પટેલની લીધી મુલાકાત, આ સેક્ટરમાં સહયોગ અંગે કરી ચર્ચા.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Bhupendra Patel Manoa Kamikamica: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકાએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની …
-
રાજ્ય
ISC-FICCI Sanitation Award-2024 Gujarat: ગુજરાતની યશકલગીમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ, આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હીમાં આપવામાં આવ્યો “ISC-FICCI સેનિટેશન એવોર્ડ-૨૦૨૪”.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai ISC-FICCI Sanitation Award-2024 Gujarat: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતની યશકલગીમાં આજે વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. …
-
પર્યટનરાજ્ય
World Heritage Week Gujarat: ગુજરાતમાં ઐતિહાસિક વિરાસત સ્થળોને વિકસિત કરવા શરૂ થયા વિકાસકાર્યો, વર્ષ 2023-24માં આટલા લાખ પ્રવાસીઓએ હેરિટેજની લીધી મુલાકાત..
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai World Heritage Week Gujarat: સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ કરવાના મહત્વ વિશે જાગૃતિ વધારવા માટે UNESCO દર વર્ષે 19 નવેમ્બરથી 25 …
-
રાજ્ય
Gujarat Cyber Crime Cell: ગુજરાત સાયબર ક્રાઇમ સેલને મળી સફળતા.. યુવતીઓના ઓનલાઇન વોટ્સએપ હેક કરી છેતરપિંડી કરનારને આ રાજ્યમાંથી પકડ્યો..
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Gujarat Cyber Crime Cell: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ હેક કરી સાયબર ક્રાઇમ કરતી ગેંગના સભ્યને …
-
રાજ્ય
Narmada Water Gujarat Farmers: CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતકારી નિર્ણય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને આ પાક વાવેતર માટે ફાળવાશે નર્મદાનું પાણી..
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Narmada Water Gujarat Farmers: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક …
-
રાજ્ય
Agri stack Farmer Registry Portal: ગુજરાતના ખેડૂતો માટે વિશેષ! પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ‘આ’ પોર્ટલ પર સર્જાય તકનીકી ખામી, અટકી નોંધણી..
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Agri stack Farmer Registry Portal: ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ …
-
રાજ્ય
Dr. Babasaheb Ambedkar Videsh Abhyas Loan Yojana: અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપતી ગુજરાત સરકારની ‘આ’ યોજના, ૪૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને અપાઈ રૂ. ૬૧૬ કરોડથી વધુની લોન..
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Dr. Babasaheb Ambedkar Videsh Abhyas Loan Yojana: ભારત દેશમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનેક વિદ્યાર્થીઓએ આજ દિન સુધીમાં વિદેશમાં …
-
રાજ્યAgriculture
Gujarat Sugarcane Farmers: ગુજરાતમાં શેરડીનું વાવેતર કરતા ખેડૂતોના આર્થિક વિકાસમાં વધારો, ખાંડ સહકારી મંડળીઓ થકી તેમને ચૂકવાઈ અધધ કરોડથી વધુની રકમ.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Gujarat Sugarcane Farmers: તા. ૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન દેશભરમાં ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે ખાંડ સહકારી મંડળીઓ થકી …
-
વધુ સમાચાર
Gujarat Saraswati River Bridge: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સરસ્વતી નદી પર ‘આ’ બ્રિજ નિર્માણ માટે આપી મંજૂરી, રાજ્ય સરકાર ફાળવશે ૧૪૫ કરોડ રૂપિયા.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Gujarat Saraswati River Bridge: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો …