News Continuous Bureau | Mumbai Surat Garib Kalyan Mela: ગુજરાત સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ, જરૂરિયાતમંદ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ આપવાના આશયથી રાજ્યભરમાં આયોજિત ગરીબ …
gujarat
-
-
રાજ્ય
Swachhata Hi Seva 2024 : ‘સ્વચ્છતા હી સેવા-2024’ થીમ અંતર્ગત ગુજરાતમાં થઈ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ, કુલ આટલા નાગરિકો જોડાયા સફાઈ ઝુંબેશમાં.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Swachhata Hi Seva 2024 : ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના …
-
રાજ્ય
Gujarat Coastal Clean Up: ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત ૧૩ દરિયાકિનારે હાથ ધરાયુ સ્વચ્છતા ડ્રાઈવ, ૧૨ હજાર કિલોથી વધુ ઘન કચરાનો નિકાલ.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Gujarat Coastal Clean Up: ‘સ્વચ્છતા હી સેવા’ના મંત્રેને ચરિતાર્થ કરવા રાજ્યમાં ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં …
-
રાજ્યપર્યટન
Gujarat Tourism: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય, ગત વર્ષ ૨૦૨૩-૨૪માં આટલા કરોડથી વધુ મુસાફરો રાજ્યના બન્યા મહેમાન.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Gujarat Tourism: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૨૭ સપ્ટેમ્બરે ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તત્કાલિન મુખ્યમંત્રી અને …
-
રાજ્યAgriculture
Gujarat Farmers: ગુજરાત સરકારનો ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય, આ જિલ્લામાં પાકોને બચાવવા ખેતીવાડીના દરેક ગ્રુપને અપાશે ૧૦ કલાક વીજળી.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Gujarat Farmers: ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ એ જણાવ્યું છે કે, કિસાનોના હિતને વરૈલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર …
-
રાજ્ય
Gujarat Renewable Energy: ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે કોઈપણ ડેવેલપર સ્થાપી શકશે રિન્યુએબલ એનર્જી પાર્ક..
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Gujarat Renewable Energy: ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીમાં રિન્યુએબલ પાર્ક ડેવલપરને લગતા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવતો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. …
-
રાજ્ય
Swachhata Hi Seva 2024: ગુજરાતની મહાનગરપાલિકાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને વ્યાપક જનપ્રતિસાદ, પબ્લિક ટ્રાન્સપોર્ટ સાફ સફાઈમાં જોડાયા આટલા લાખ નાગરીકો.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Swachhata Hi Seva 2024: ૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે …
-
રાજ્ય
Gujarat Road Development: ગ્રામીણ જનસુવિધા હિતલક્ષીને CM ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, ગામડાના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવા ફાળવશે આટલા કરોડ રૂપિયા.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Gujarat Road Development: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ …
-
રાજ્ય
108 Emergency Service: ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ ગુજરાતના નાગરિકોના જીવ બચાવવા અડીખમ, આટલા કરોડથી વધુ કોલ એટેન્ડ કરીને સફળતાપૂર્વક પૂરી પાડવામાં આવી તાત્કાલિક સેવાઓ
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai 108 Emergency Service: રોકેટની ગતિએ ચાલતી ૧૦૮ એમ્બુલેંસ અને મક્કમતાપૂર્વક ફરજ નિભાવતા ૧૦૮ ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ ગુજરાતના નાગરિકોનો જીવ બચાવવામાં …
-
રાજ્ય
Ambaji Padyatra : ‘અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ પદયાત્રાના માર્ગો પરથી એકત્રિત કરાયો આટલા ટનથી વધુ કચરો.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Ambaji Padyatra : અંબાજી ખાતે દર વર્ષે ભાવ ભક્તિપૂર્ણ રીતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો ચાલીને જગત જનની માં આંબાના …