News Continuous Bureau | Mumbai Seema Haider: સીમા હૈદર (Seema Haider) અને સચિન મીના (Sachin Meena)… આજની દુનિયામાં ભાગ્યે જ કોઈ એવું હશે જે આ બંનેના નામથી વાકેફ ન હોય. બંનેની લવ સ્ટોરી આજકાલ દરેકના હોઠ પર છે. બંનેના ઈન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે. ન્યૂઝ ચેનલોથી લઈને સોશિયલ મીડિયા સુધી, સચિન-સીમાની લવસ્ટોરી દરેક જગ્યાએ હેડલાઈન્સ બનાવી રહી છે. આ… Continue reading Seema Haider: સીમા અને સચિન ગુજરાતમાં રહેવા આવશે! ઉદ્યોગપતિએ આટલા લાખના પગારની નોકરી આપવાની કરી જાહેરાત…. ફિલ્મની પણ છે ઓફર.. જાણો સંપુર્ણ વિગતો અહીં..
