News Continuous Bureau | Mumbai Mumbai Local Language Dispute :મહારાષ્ટ્રમાં (Maharashtra) ભાષા વિવાદ (Language Dispute) વધુને વધુ વકરતો જઈ રહ્યો છે. હવે મરાઠી ( Marathi ) અને હિન્દી (Hindi) નો ભાષા વિવાદ મુંબઈની (Mumbai) લોકલ ટ્રેનમાં (Local Train) જોવા મળ્યો છે. એક વાયરલ વીડિયોમાં મધ્ય રેલવેની એક ભીડવાળી ટ્રેનના ડબ્બામાં મહિલાઓના બે જૂથો વચ્ચે મરાઠી ન બોલવા બદલ ઉગ્ર… Continue reading Mumbai Local Language Dispute : મુંબઈ લોકલ ટ્રેનમાં મરાઠી વિરુદ્ધ હિન્દી ભાષા વિવાદ: “મુંબઈમાં રહેવું હોય તો મરાઠી બોલો, નહીં તો બહાર નીકળી જાવ!” – વીડિયો વાયરલ.
