ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 02 નવેમ્બર 2020 રાજસ્થાનમાં ફરી એકવાર 'ગુર્જર આંદોલન'એ જોર પકડ્યું છે, જે આ સમુદાયને અનામત આપવાની માંગ કરી રહ્યાં છે. 1 નવેમ્બરના રોજ, એક મોટી ગુર્જર સંસ્થાએ વિરોધ શરૂ કર્યો, તેના એક દિવસ પછી સમુદાયના નેતાઓએ રાજસ્થાન સરકાર સાથે વાતચીત કરી અને 14 મુદ્દા પર સર્વસંમતી દર્શાવી હતી. @ ટ્રેનોના રૂટો… Continue reading રાજસ્થાનમાં અનામત માટે ગુર્જર આંદોલન તીવ્ર, ટ્રેન સેવાઓને ફટકો.. જાણો વિગત..
