News Continuous Bureau | Mumbai -D.K. ધોમધખતા ઉનાળામાં સૌરાષ્ટ્ર અને રાજસ્થાનનાં વગડામાં જો કાંઇ લીલોતરી દેખાય તો તે એરંડો જ હોય જે ખેડૂતોને(Farmers) ઉનાળામાં આજીવિકા આપી શકે. સૌરાષ્ટ્રમાં નર્મદાની સિંચાઇ સુવિધાથી હવે ચિત્ર બદલાયું છે પરંતુ સાથે જ એરંડાનો રૂઆબ પણ બદલાયો છે. ભારતમાંથી(India) દિવેલની(Castor oil) નિકાસમાં થઇ રહેલા વધારાના કારણે હવે એરંડાનાં(Castor Seed)… Continue reading Castor Seed Market : એરંડામાં સ્ટોકિસ્ટોની લેવાલી અને અલનિનોના ભયથી તેજીનો મૂડ
Tag: gujrat
Saras Mela 2025: સરસ મેળામાં કલકત્તાના જનની સખી મંડળની બહેનોને મળ્યો સુરતવાસીઓનો સહયોગ ; ૩૪ પ્રકારના પરફ્યુમનું વેચાણ કરીને વર્ષે કરે છે લાખોની કમાણી
News Continuous Bureau | Mumbai Saras Mela 2025: ૩૪ પ્રકારના પરફ્યુમનું વેચાણ કરીને વર્ષે લાખોની કમાણી કરે છેસુરતવાસીઓનો ‘ખૂબ સરસ’ સહયોગ મળ્યો, હવે હું દર વર્ષે આ મેળામાં આવીશઃ તિથિ વિશેષ વિશ્વભરમાં પરફ્યુમનું બજાર હજારો-કરોડોનું છે. આજકાલ મોટાભાગના લોકો પરફ્યુમનો પણ ઉપયોગ કરે છે. પરફ્યુમની સુગંધથી સમગ્ર દિવસ દરમિયાન તાજગીનો અનુભવ થાય છે, લગ્ન પ્રસંગોમાં ઉપયોગમાં આવતા વિવિધ અંત્તર,… Continue reading Saras Mela 2025: સરસ મેળામાં કલકત્તાના જનની સખી મંડળની બહેનોને મળ્યો સુરતવાસીઓનો સહયોગ ; ૩૪ પ્રકારના પરફ્યુમનું વેચાણ કરીને વર્ષે કરે છે લાખોની કમાણી
ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્યની મોડી રાતે આસામ પોલીસે કરી ધરપકડ, સમર્થકોનો અમદાવાદ એરપોર્ટ પર હંગામો; જાણો શું છે કારણ
News Continuous Bureau | Mumbai વડગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ(Congress)ના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી(Jignesh Mevani) ની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાત પહોંચેલા જીગ્નેશ મેવાણીની મોડી રાતે આસામ પોલીસે ધરપકડ કરી છે. જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવેલી ટ્વીટ મામલે આસામ પોલીસ દ્વારા મેવાણીની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાતે મેવાણીની ધરપકડ કરવામાં આવતા તેના… Continue reading ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્યની મોડી રાતે આસામ પોલીસે કરી ધરપકડ, સમર્થકોનો અમદાવાદ એરપોર્ટ પર હંગામો; જાણો શું છે કારણ
સુરતમાં પ્રાથમિક શાળાઓ શરૂ, કોરોનાકાળમાં શાંત બની ગયેલા વિદ્યાર્થીઓને લખવામાં મુશ્કેલી પડી રહ્યાનું શિક્ષકોનું તારણ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 26 નવેમ્બર 2021 શુક્રવાર. કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા નાના ભૂલકાઓને શાળામાં મોકલવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. સોમવારથી શરૂ થયેલી શાળા આજથી રાબેતા મુજબ તમામ વિદ્યાર્થીઓ સંમતિ પત્ર સાથે પૂર્ણ સંખ્યામાં હાજર વર્ગખંડમાં દેખાયા હતાં. અત્યાર સુધીમાં ખંડમાં આવેલા બાળકોનું નિરીક્ષણ કરતા તેમના વર્તનમાં બદલાવ જોવા… Continue reading સુરતમાં પ્રાથમિક શાળાઓ શરૂ, કોરોનાકાળમાં શાંત બની ગયેલા વિદ્યાર્થીઓને લખવામાં મુશ્કેલી પડી રહ્યાનું શિક્ષકોનું તારણ
શ્રી ગંભુ તીર્થ.
ગંભુ તીર્થ ગુજરાતના મહેસાણા રેલ્વે સ્ટેશન 16 કિલોમીટરના અંતરે આવેલું છે. મંદિરના મૂળનાયક ભગવાન ગંભીર પાર્શ્વનાથની લગભગ 46 સે.મી. ઊંચી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે, આ સ્થાનનો ઇતિહાસ નવમી સદીનો છે. અહીં જમીનના પોલાણમાંથી ઘણી પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી. કેટલીક મૂર્તિઓને બોમ્બે, પાલિતાણા, તળાજા અને અન્ય સ્થળોએ… Continue reading શ્રી ગંભુ તીર્થ.
MSME લોનની સૌથી વધુ અરજી મંજુર કરનાર છે આ રાજ્ય.. જાણો કેટલા લાખ લોકોને મળશે આનો લાભ..
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 11 જુલાઈ 2020 MSME – લઘુ, નાના, મધ્યમ કદના વ્યસાયો માટે રૂપાણી સરકારના વિશેષ પ્રયાસોની અસર રંગ લાવી છે, સમગ્ર દેશમાં ગુજરાતની સૌથી વધુ લોન એપ્લિકેશન મંજૂર થઈ છે. દેશમાં ઉદ્યોગ ધંધાને ફરીથી વેગવંતા કરવા માટે મોદી સરકારે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. જેમાં અલગ-અલગ સેક્ટર માટે અલગ અલગ… Continue reading MSME લોનની સૌથી વધુ અરજી મંજુર કરનાર છે આ રાજ્ય.. જાણો કેટલા લાખ લોકોને મળશે આનો લાભ..
સુરત માં કોરોના સંક્રમણ વધતા પ્રશાસનએ આપ્યો આ કઠોર આદેશ… બંધ થયું આ….
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો સુરત 11 જુલાઈ 2020 કોરોના ઈફેક્ટને લીધે ગુજરાતમાં, તેમાં પણ ખાસ કરીને સુરત કોરોનાવાયરસ નું હોટસ્પોટ બન્યું છે. થોડા દિવસ અગાઉ અમદાવાદમાં દેશના સૌથી વધુ કેસો નોંધાયા હતા. પરંતુ પાછલા અઠવાડિયાથી 'સુરત હોટસ્પોટ' બન્યું છે. જેને કારણે કેટલાક વિસ્તારોને તમામ રીતે બંધ કરવા પડયા છે.. અમદાવાદથી સુરત આવતી-જતી એસટી બસો બંધ કરાઈ… Continue reading સુરત માં કોરોના સંક્રમણ વધતા પ્રશાસનએ આપ્યો આ કઠોર આદેશ… બંધ થયું આ….
ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર, ગુજરાતી મીડીયમનું 57 ટકા અને ઇંગ્લીશ મીડીયમનું 86 ટકા પરિણામ
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો ગાંધીનગર 9 જુન 2020 આજે ગુજરાત શિક્ષણ બોર્ડ નું દસમા ધોરણનું પરિણામ જાહેર થયું . જે મુજબ રેગ્યુલર માં પ્રથમવાર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ નું પરિણામ 60.64 ટકા આવ્યું છે. જે ગયા વર્ષ કરતાં છ ટકા ઓછુ છે. જ્યારે દસમા ધોરણમાં રીપીટ થનારા અને ખાનગી વિદ્યાર્થીઓનું એકંદર પરિણામ 50 ટકા થી ઓછું છે.… Continue reading ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર, ગુજરાતી મીડીયમનું 57 ટકા અને ઇંગ્લીશ મીડીયમનું 86 ટકા પરિણામ
