ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 જાન્યુઆરી 2022 ગુરૂવાર ટીવી જગતના રામ અને સીતા સાથે એક મોટી ઘટના બની છે. અમે વાત કરી રહ્યા છીએ ગુરમીત ચૌધરી અને તેની પત્ની દેબીનાની. જ્યાં ગુરમીત અને દેબીનાએ ટ્રિપ પર જતા સમયે 60 હજાર રૂપિયાનો કોવિડ ટેસ્ટ કરાવવો પડ્યો હતો. ગુરમીત ચૌધરી અને તેની પત્ની દેબીના બેનર્જી વિદેશ પ્રવાસથી… Continue reading ટીવીના રામ-સીતાને કોરોનામાં લંડન જવું પડ્યું મોંઘુ , કોરોના ટેસ્ટના નામે ચૂકવવા પડ્યા આટલા પૈસા ; જાણો વિગત
