News Continuous Bureau | Mumbai Guru Purnima 2025:આજે ગુરુ પૂર્ણિમા છે. આપણા સનાતન હિન્દુ ધર્મમાં આજના દિવસનું ખૂબ જ મહત્વ છે. આ તહેવાર ફક્ત હિન્દુઓ માટે જ નહીં પરંતુ બૌદ્ધ અને જૈન ધર્મ માટે પણ ખાસ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ પણ થયો… Continue reading Guru Purnima 2025: આજે છે ગુરુ પૂર્ણિમા, જાણો સ્નાન-દાન માટે શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ..
