News Continuous Bureau | Mumbai Aamir Khan: બોલીવૂડના મિસ્ટર પર્ફેક્ટનિશ આમિર ખાન હવે એક નવો ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યો છે. તેણે જાહેર કર્યું છે કે તે એક અનોખી ફિલ્મ સ્કૂલ શરૂ કરવા માંગે છે, જ્યાં બાળકોને માત્ર ફિલ્મમેકિંગ નહીં, પણ માનસશાસ્ત્ર (Psychology), સમાજશાસ્ત્ર (Sociology), ઇતિહાસ (History), સંગીત (Music) અને કલા (Art) જેવી વિવિધ શાખાઓનું જ્ઞાન આપવામાં આવશે.… Continue reading Aamir Khan: આમિર ખાન ખોલશે ગુરુકુલ સ્ટાઇલ ફિલ્મ સ્કૂલ, બોલિવૂડ ના આ અભિનેતા નું મળ્યું સમર્થન
