News Continuous Bureau | Mumbai Express Train: ઉત્તર રેલવે લખનૌ/લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યા કેન્ટ-ઝાફરાબાદ સેક્શનમાં અયોધ્યા કેન્ટ સ્ટેશન યાર્ડ રિમોડલિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, સાબરમતી-દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ અને કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગ થી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે. Express Train: રદ કરાયેલી ટ્રેનો 20, 27 ડિસેમ્બર 2024 અને 3 જાન્યુઆરી 2025… Continue reading Express Train: લખનઉ મંડળમાં અયોધ્યા કેન્ટ સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગનું કામ,આ ટ્રેનો થશે પ્રભાવિત.
