ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 05 ઓગસ્ટ 2020 યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ યુ.એસ.સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે સૂચવેલા એચ-1બી વિઝા ફી માં વધારાને મંજૂરી આપી દીધી છે. જેમાં 20 ટકા જેટલો વધારો સૂચવવામાં આવ્યો હતો. જેનો અમલ આગામી ઓક્ટોબર માસથી કરાશે. નિષ્ણાતો ના મત મુજબ આ ફી વધારાને કારણે કંપનીઓ ઉપર 20 ટકાનું વધુ ભારણ આવશે. એક… Continue reading એચ-1બી વિઝા ફી માં વધારો : યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ વધારાને આપી મંજૂરી, ભારતીયોને થશે અસર..
