News Continuous Bureau | Mumbai Hai Jawani Toh Ishq Hona Hai Teaser: વરુણ ધવન અને ડેવિડ ધવન એટલે કે પિતા-પુત્રની લોકપ્રિય જોડી ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા આવી રહી છે. તેમની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં વરુણ ધવન… Continue reading Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ
