News Continuous Bureau | Mumbai IMD Weather Alert| દેશભરના હવામાનમાં અચાનક જ મોટો અને જોખમી ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ અનેક રાજ્યોમાં પ્રચંડ ચક્રવાત અને ગાજવીજ સાથે તોફાની વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારતીય હવામાન વિભાગે (IMD) દેશના અંદાજે ૧૭ રાજ્યો માટે એક અત્યંત મહત્વનો અને… Continue reading IMD Weather Alert| આગામી ૮ કલાક ભારે, ચક્રવાતના ખતરા વચ્ચે આ રાજ્યોમાં તૂટી પડશે આફતનો વરસાદ
Tag: Hailstorm
Sunstroke: મહારાષ્ટ્રમાં શુષ્ક ગરમીથી મળશે હવે રાહત, ગુડીપડવા દરમિયાન વિદર્ભ-મરાઠવાડામાં કરા સાથે વરસાદની શક્યતાઃ હવામાન વિભાગ..
News Continuous Bureau | Mumba Sunstroke: મહારાષ્ટ્રમાં હાલ ગરમીનું પ્રમાણ વધ્યું છે. જોકે, શુષ્ક ગરમી (સન સ્ટ્રોક) માંથી નાગરિકોને હવે થોડી રાહત મળશે તેવો અંદાજ છે. કારણ કે, મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર કમોસમી વરસાદના કારણે કરા પડવાની સ્થિતિ સર્જાઈ રહી છે. હવામાન વિભાગ (IMD) એ મહારાષ્ટ્રમાં વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે. દક્ષિણ… Continue reading Sunstroke: મહારાષ્ટ્રમાં શુષ્ક ગરમીથી મળશે હવે રાહત, ગુડીપડવા દરમિયાન વિદર્ભ-મરાઠવાડામાં કરા સાથે વરસાદની શક્યતાઃ હવામાન વિભાગ..
ભર ઉનાળે નાશિકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, સાથે કરા પણ પડ્યા.. જગતનો તાત ચિંતિત. જુઓ વિડીયો
News Continuous Bureau | Mumbai હોળી બાદથી મહારાષ્ટ્ર ના હવામાનમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક તીવ્ર ગરમી પડી રહી છે તો ક્યારેક વરસાદ અને કરા. દરમિયાન હવામાન વિભાગે આગામી 72 કલાકમાં મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં હવામાન ખરાબ થવાની આગાહી કરી છે. Hailstorm at #Maharashtra #Nashik #Nashik #Hailstrom #UnseasonalRain pic.twitter.com/17xpMLBin3 — Siraj Noorani (@sirajnoorani) April 10, 2023… Continue reading ભર ઉનાળે નાશિકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, સાથે કરા પણ પડ્યા.. જગતનો તાત ચિંતિત. જુઓ વિડીયો
મુંબઈ નજીકના આ હિલ સ્ટેશન પર કરાનો વરસાદ પડ્યો. જુઓ વિડિયો
News Continuous Bureau | Mumbai વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોનું વાતાવરણ વાદળછાયું છે. આ દરમિયાન અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે તો અમુક જગ્યાએ કરા પણ પડ્યા છે. આ સમાચાર પણ વાંચો : આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો મુંબઈ નજીક આવેલા પર્યટન સ્થળ પંચગીનીમાં કરા… Continue reading મુંબઈ નજીકના આ હિલ સ્ટેશન પર કરાનો વરસાદ પડ્યો. જુઓ વિડિયો
ગુજરાતમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી, અમુક જગ્યાઓ પર કરા પડ્યા. જાણો વિગતે.
News Continuous Bureau | Mumbai હવાના હળવા દબાવના પટ્ટા ને કારણે ભારત દેશના પશ્ચિમ વિસ્તારમાં વાદળાઓ આવ્યા છે. જેને કારણે મહારાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. IMDના અમદાવાદ કેન્દ્રે જણાવ્યું હતું કે શનિવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થયો હતો, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી ચાર દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના… Continue reading ગુજરાતમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી, અમુક જગ્યાઓ પર કરા પડ્યા. જાણો વિગતે.
