News Continuous Bureau | Mumbai Uttar Pradesh: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં હલાલ સર્ટિફિકેશન (Halal Certified) ના વિવાદ વચ્ચે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) શનિવારે રાજ્યમાં હલાલ પ્રમાણિત ઉત્પાદનો, દવાઓ, તબીબી અને કોસ્મેટિક વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ (Banned) મૂક્યો હતો. સરકારના આદેશ અનુસાર, હલાલ પ્રમાણપત્ર સાથે ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને ખરીદી અને વેચાણના કિસ્સામાં નિયમો અનુસાર… Continue reading Uttar Pradesh: યોગી સરકારની મોટી કાર્યવાહી, હલાલ સર્ટિફિકેશન પ્રોડક્ટસ પર મુક્યો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર વિવાદ..
