News Continuous Bureau | Mumbai ‘નમક હલાલ’ અને ‘ગોલ માલ’ જેવી ફિલ્મો માટે જાણીતા પીઢ અભિનેતા હરીશ મેગોન નું 1 જુલાઈના રોજ નિધન થયું હતું. તેઓ 76 વર્ષના હતા. હરીશ મેગોન ના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. તેમના પરિવારમાં પત્ની પૂજા, એક પુત્ર સિદ્ધાર્થ અને પુત્રી આરુષિ છે. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) એ હરીશ મેગન… Continue reading Harish magon : અમિતાભ બચ્ચન ના આ સાથી કલાકાર નું 76 વર્ષ ની વયે થયું નિધન, ફિલ્મ ગોલમાલ માં પણ કર્યું હતું કામ
