ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૩૦ મે ૨૦૨૧ સોમવાર કોરોનાકાળ વચ્ચે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન એક નવી મૂંઝવણમાં મુકાયા છે. નવા આવાસમાં સ્થળાંતર કર્યા પછી તે તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની મૂળ હસ્તપ્રતો શોધી શક્યા નથી. એથી મહાનાયક પોતાના પર જ બહુ ગુસ્સે થયા છે. અમિતાભ બચ્ચન વારંવાર તેમના બ્લૉગ પેજ પર પોતાના મનની વાતો લખે… Continue reading સદીના મહાનાયક મૂંઝવણમાં; પિતા દિગ્ગજ કવિ હરિવંશ રાય બચ્ચનની ગુમ થયેલી હસ્તપ્રતો પર અમિતાભ બચ્ચને ‘ભારે ગુસ્સો’ વ્યક્ત કર્યો
