News Continuous Bureau | Mumbai Farmers March to Chandigarh: પંજાબ (Punjab) અને હરિયાણા (Haryana) ના ખેડૂત સંગઠનો (Farmer Organization) એ પાકના નુકસાન માટે વળતર અને અન્ય માંગણીઓ માટે આજે ચંદીગઢ (Chandigarh) માં ધરણાની જાહેરાત કરી છે. બીજી તરફ ખેડૂતોને રોકવા માટે પોલીસે પંચકુલા અને મોહાલીને અડીને આવેલા શહેરના 27 પ્રવેશદ્વારોને સીલ કરી દીધા છે. પંજાબમાં અનેક ખેડૂત નેતાઓને પોલીસે… Continue reading Farmers March to Chandigarh: ચંદીગઢમાં આજે કૂચ કરશે ખેડૂતો, મોહાલીમાં 1500 સૈનિકો થયા તૈનાત.. ચંદીગઢની તમામ બોર્ડરો છાવણી બન્યા.. જાણો શું છે આ સમગ્ર મામલો..
