News Continuous Bureau | Mumbai Haryana Violence: હરિયાણા (Haryana) પોલીસે નૂહ જિલ્લા (Nuh District) માં તાજેતરની સાંપ્રદાયિક હિંસાના સંબંધમાં ઘણા રોહિંગ્યા (Rohingya) શરણાર્થીઓની ધરપકડ કરી છે. નુહના પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજરનિયાએ જણાવ્યું હતું કે રોહિંગ્યા શરણાર્થીઓએ તૌરુમાં હરિયાણા શહેરી વિકાસ પ્રધિકરણની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. જેના કારણે ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી કેટલાકની ઓળખ… Continue reading Haryana Violence: નુહ હિંસામાં રોહિંગ્યા શરણાર્થીઓની સંડોવણી.. હરિયાણા પોલિસની કાર્યવાહી… જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..
Tag: Haryana Violence
Haryana Violence : હરિયાણામાં હિંસા… હિંસાની આગ ગુરુગ્રામ સુધી ફેલાઈ ..…90 વાહનો સળગ્યા; જાણો હાલ શું સ્થિતિ છે…..
News Continuous Bureau | Mumbai Haryana Violence: હરિયાણા (Haryana) ના મેવાત (Mewat) અને સોહના (Sohna) માં બે સમુદાયો વચ્ચે જોરદાર હંગામો થયો હતો. થોડી જ વારમાં હિંસાની આગ ફરીદાબાદના ગુરુગ્રામ (Gurugram) સુધી પહોંચી ગઈ. અહીં બંને સમુદાયોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. 90 જેટલા વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી દેવામાં આવી હતી. આ તણાવ નૂહથી શરૂ થયો હતો. જ્યાં… Continue reading Haryana Violence : હરિયાણામાં હિંસા… હિંસાની આગ ગુરુગ્રામ સુધી ફેલાઈ ..…90 વાહનો સળગ્યા; જાણો હાલ શું સ્થિતિ છે…..
