News Continuous Bureau | Mumbai એશિયા કપ 2025નો ખિતાબ ભારતીય ટીમે જીત્યો, તેમ છતાં તેને ટ્રોફી મળી નહીં. ૨૮ સપ્ટેમ્બરના રોજ ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ બાદ પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશન શરૂ થવામાં વિલંબ થયો. ટીમ ઈન્ડિયા ટ્રોફી લઈ શકી નહીં, પરંતુ તે પહેલા તિલક વર્માને ૬૯ રનની ઇનિંગ્સ માટે પ્લેયર ઑફ ધ મેચ, તો વળી અભિષેક શર્માને ૩૧૪ રન બનાવવા માટે પ્લેયર… Continue reading Abhishek Sharma: ‘પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ’ અભિષેક શર્માને ભેટમાં મળી અધધ આટલી મોંઘી કાર, કિંમત જાણીને તમારા ઊડી જશે હોશ
