News Continuous Bureau | Mumbai Nita Ambani Health Seva Plan: રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે આવશ્યક સ્ક્રીનિંગ અને સારવારને પ્રાથમિકતા આપતી નવી આરોગ્ય સેવા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની 10મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે નીતા એમ. અંબાણીએ આ નવી આરોગ્ય સેવા યોજનાનો આરંભ કર્યો છે.… Continue reading Nita Ambani Health Seva Plan: નીતા અંબાણીએ નવી આરોગ્ય સેવા યોજનાની કરી જાહેરાત, 50 હજાર મહિલાઓ માટે આ કેન્સરનું થશે નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને સારવાર.
