સામાન્ય પણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું પહેલા બહાર આવે પરંતુ આ તો પગ બહાર આવ્યા! નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા .. બ્રીચ ડિલીવરી પધ્ધતિ દ્વારા બર્ન્સ-માર્શલ ટેકનીક (માથાના ભાગને સફળતાપૂર્ણ બહાર કાઢવું) નો ઉપયોગ કરીને બાળકને બચાવવામાં આવ્યું પ્રસુતિ બાદ બાળકના ગળા અને તેની આસપાસ નાળ વિટળાયેલ હતી : આ પરિસ્થિતિમાં EMT(ઈમરજન્સી… Continue reading Breach Delivery: 108ની ટીમની સરાહનીય કામગીરી, આવા રેરેસ્ટ ઓફ ધિ રેર કિસ્સામાં એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાની કરાવી ડીલીવરી
