News Continuous Bureau | Mumbai Cinnamon Health Benefits for Diabetes: આપણા રસોડામાં જોવા મળતો સામાન્ય મસાલો ‘તજ’ (Cinnamon) માત્ર સ્વાદ વધારવા માટે જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. ન્યુટ્રિશનિસ્ટ એ તાજેતરમાં શેર કર્યું છે કે ફળો ખાતી વખતે તેની પર ચપટી તજ પાવડર છાંટવાથી શરીરમાં સકારાત્મક ફેરફારો આવી શકે છે.ફળોમાં કુદરતી સુગર હોય છે, જે… Continue reading Cinnamon Health Benefits for Diabetes: ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ ટિપ: ફળ ખાતા પહેલા કરો આ એક કામ, બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે અને સ્વાદ પણ વધશે
