News Continuous Bureau | Mumbai Diabetes Drug: ડાયાબિટીસ, હૃદય અને કિડની જેવી લાંબી ચાલતી બીમારીઓ માટે હવે એક નવી દવા આશા નું કિરણ બની છે. ‘સોટાગ્લિફ્લોઝિન’ (Sotagliflozin) નામની દવા, જે INPEFA તરીકે ઉપલબ્ધ છે, હવે માત્ર બ્લડ શુગર નિયંત્રિત કરવા માટે નહીં, પણ હૃદય અને કિડનીને પણ સુરક્ષિત રાખવા માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. SCORED ટ્રાયલમાં આ દવા… Continue reading Diabetes Drug: ડાયાબિટીસની દવા હવે હૃદય અને કિડની માટે પણ ફાયદાકારક, જાણો રિસર્ચ માં શું થયો ખુલાસો
