• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - heavyrainfall
Tag:

heavyrainfall

મુંબઈ

મુંબઈ શહેરમાં રાત્રી વરસાદનું જોર. જોરદાર વિજળીના કડાકા સાથે ચોમાસા જેવો માહોલ. જુઓ વિડિયો. તેમ જ સેટેલાઈટ ઈમેજ અને મુંબઈના ફોટા….

by Dr. Mayur Parikh November 22, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 22 નવેમ્બર  2021 
સોમવાર.

મુંબઈમાં હાલ ગરમી, ઠંડી અને વરસાદ એમ ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં સતત બે દિવસ હળવો પડયા બાદ વરસાદે બ્રેક લીધો હતો. જોકે રવિવારે રાતના આઠ વાગ્યા બાદ મુંબઈના મોટાભાગના વિસ્તારમાં વીજળીના ગડગડાટ સાથે જોશભેર વરસાદ તૂટી પડયો હતો. 

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે મુંબઈ સહિત તેના આજુબાજુના વિસ્તારોમાં રવિવારે રાતના મુશળધાર વરસાદ પડયો હતો. સોમવારના પર સવારથી વાદળિયુ વાતાવરણ છે. ત્યારે હવામાન ખાતાએ સોમવારના દિવસ દરમિયાન તેમ જ રાતના વીજળીના ગડગડાટ સાથે વરસાદની આગાહી કરી છે.

મુંબઈમાં ગુરુવારથી વાદળિયું વાતાવરણ રહીને સાંજના સમયમાં વરસાદના હળવા ઝાપટાં પડવાનું ચાલુ થયું  હતું. જોકે શનિવારે તડકો ઉઘડયો હતો તેથી હવે વરસાદ નહીં પડે એવું લાગતું હતું. પરંતુ રવિવારે વીકએન્ડની રજામાં લોકો બહાર મોજમસ્તી કરવા ગયા હતા ત્યારે અચાનક વીજળીના કડાકા સાથે જોશભેર વરસાદ તૂટી પડયો હતો. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી.

મુંબઈ જળ સંકટ: શહેરના આ વિસ્તારમાં આજે પણ પાણી પુરવઠો નહીં મળે, આ છે કારણ; જાણો વિગત

રવિવારે રાતના ઘાટકોપર, વિક્રોલી, મલાડ, ભાયખલા, મઝગાંવ, દહિસર, અંધેરી, મરોલ, કુર્લા, નવી મુંબઈ, થાણે, કલ્યાણ, ડોંબીવલી, ભિવંડી, જેવા મુંબઈના નજીકના વિસ્તારમાં પણ જોરદાર વરસાદ રહ્યો હતો. 
હવામાન ખાતાની વેબસાઈટ પર  સેટેલાઈટ ઈમેજમાં પણ અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશન સજાર્યું હોવાનું જણાઈ આવ્યું છે. સેટલાઈટ ઈમેજમાં મુંબઈ સહિત તેના આજુબાજુના વિસ્તાર પર  વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે.


કોલાબામા 2.6 મિલીમીટર, સાંતાક્રુઝમાં 41.3 મિલીમીટર, થાણે-બેલાપૂરમાં 50 મિલીમીટર, માથેરાનમાં 64.2 મિલીમીટર , નાગપૂરમાં 2.6 મિ.મી., સાતારમાં 0.4 મિ.મી., પણજીમાં 121.3 મિ.મી., વરસાદ નોંધાયો હતો.
હવામાન ખાતાએ આગામી મુંબઈ, થાણે, પાલઘર સહિત બે દિવસ રાજયાના મોટાભાગના જિલ્લામાં ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્રના  નાશિક, અહમદનગર, કોંકણના રત્નાગિરી, સિંધુદુર્ગ અને વિદર્ભમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન ખાતાની વેબસાઈટ પર સેટેલાઈટ ઈમેજમાં પણ અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગર માં લો પ્રેશર
સજાર્યું હોવાનું જણાઈ આવ્યું છે. સેટેલાઈટ ઈમેજમાં મુંબઈ સહિત તેના આજુબાજુના વિસ્તાર પર વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે.

અરે વાહ શું વાત છે! મુંબઈની આટલી સોસાયટીઓમાં થયું ૧૦૦ ટકા વૅક્સિનેશન.. જાણો વિગત.

કોલાબામા 2.6 મિલીમીટર, સાંતાક્રુઝમાં 41.3 મિલીમીટર, થાણે-બેલાપૂરમાં 50 મિલીમીટર, માથેરાનમાં 64.2 મિલીમીટર, નાગપૂરમાં 2.6 મિ.મી., સાતારામાં 0.4 મિ.મી., પણજીમાં 121.3 મિ.મી., વરસાદ નોંધાયો હતો.
હવામાન ખાતાએ આગામી મુંબઈ, થાણે, પાલઘર સહિત બે દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્રના નાશિક, અહમદનગર, કોંકણના રત્નાગિરી, સિંધુદુર્ગ અને વિદર્ભમાં વરસાદની આગાહી કરી છે.

 

#મુંબઈ શહેરમાં રાત્રી વરસાદનું જોર. જોરદાર #વિજળીના કડાકા સાથે #ચોમાસા જેવો માહોલ. જુઓ વિડિયો. #mumbai #ClimateChange #rain #mumbairain pic.twitter.com/asrBzWtoTw

— news continuous (@NewsContinuous) November 22, 2021

#મુંબઈ શહેરમાં રાત્રી વરસાદનું જોર. જોરદાર #વિજળીના કડાકા સાથે #ચોમાસા જેવો માહોલ. જુઓ વિડિયો. #mumbai #ClimateChange #rain #mumbairain pic.twitter.com/asrBzWtoTw

— news continuous (@NewsContinuous) November 22, 2021

November 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

ભારે વરસાદને કારણે મુંબઈમાં અનેક જગ્યાએ ભરાયાં પાણી; રેલવેએ જાહેર કર્યું આ એલર્ટ, જાણો વિગત

by Dr. Mayur Parikh June 9, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 જૂન ૨૦૨૧

બુધવાર

વરસાદના આગમન સાથે જ મુંબઈમાં દર વર્ષની જેમ ઠેર-ઠેર પાણી ભરાયાં છે. રેલવેનો પણ વ્યવહાર ખોરવાતાં હવે મુંબઈગરાની હાલાકીનો પાર નથી. ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાં છે. મધ્ય રેલવેના સાયન રેલવે સ્ટેશન પર ટ્રેક પર પાણી આવી ગયાં છે. એને પગલે રેલવેએ રિલીફ ટ્રેનો અને કર્મચારીઓને એલર્ટ પર રહેવાની તાકીદ કરી છે

ભારે વરસાદમાં પણ લોકલ ટ્રેન સેવાઓને ઓછામાં ઓછી અસર થાય એ બદલ આ એલર્ટ રેલવે દ્વારા જાહેર કરાયું છે. ઉપરાંત, આજે ભારે વરસાદ સાથે દરિયામાં હાઈટાઇડ આવવાની પણ માહિતી મળી છે. એને કારણે દરિયાની આસપાસ કોઈને પણ જવાની મંજૂરી નથી.

ભારે વરસાદ અને ટ્રેક પર પાણી થી કંટાળેલા મુંબઈની લોકલ રેલવેના મોટરમેન એ પોતે વિડીયો લીધો. જુઓ વિડિયો

ઉલ્લેખનીય છે કે દર વર્ષે મુંબઈમાં ચોમાસું10 જૂન બાદ જ પધરામણી કરે છે, પરંતુ આ વર્ષે સમયથી પહેલાં ચોમાસાના આગમનથી મુંબઈગરા માટે તકલીફ ઊભી થઈ છે. જોકેઆ બાબતે હવામાન વિભાગે પહેલાં જ આગાહી કરી હતી અને 9 જૂનથી ૧૨ જૂન કોંકણના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી હતી.

June 9, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક