ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 8 જુન 2020 કોવિડ-19 ની બીમારી ને નામે મુંબઈની જાણીતી અને ખાનગી હોસ્પિટલો ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. કોરોનાની શરૂઆતમાં સરકારી હોસ્પિટલોમાં સારવાર બાદ દર્દીઓની સંખ્યા વધતા, મહારાષ્ટ્ર અને મુંબઈમાં ખાનગી હોસ્પિટલોમાં પણ 20 ટકા જેટલા બેડ દર્દીઓ માટે અનામત રાખવાના આદેશ સરકારે આપ્યા હતા પરંતુ, ત્યાં સરકાર દ્વારા ફિક્સ… Continue reading શું કરોના ના નામ હેઠળ હોસ્પિટલો તમારી પાસેથી ઉઘાડી લૂંટ કરી રહ્યા છે! નીચે લખેલા ઇમેલ આઇડી પર ફરિયાદ કરો…
