News Continuous Bureau | Mumbai Golgappa Side Effects Health ભારતનું સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી હવે સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બન્યું છે. દિલ્હી AIIMS ના ડોક્ટર એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને લોકોને ચેતવ્યા છે કે પાણીપુરી માં વપરાતું દૂષિત પાણી અને મસાલા ગંભીર ચેપ ફેલાવી શકે છે. ખાસ કરીને હેપેટાઈટીસ-એ (Hepatitis A) નામનો વાયરસ દૂષિત ખોરાક… Continue reading Golgappa Side Effects Health: પાણીપૂરી ખાનારા સાવધાન! AIIMS ના ડોક્ટરે આપી ગંભીર ચેતવણી- થઈ શકે છે આ બીમારી.
