News Continuous Bureau | Mumbai Lok sabha Winter Session: સંસદના ( Parliament ) શિયાળુ સત્રના ( winter session ) પહેલા દિવસે સોમવારે છેલ્લા પાંચ વર્ષમાં, 13,626 દલિત ( SC ), આદિવાસી ( ST ) અને પછાત સમુદાય ( OBC ) વિદ્યાર્થીઓએ કેન્દ્રીય યુનિવર્સિટીઓ, IIT અને IIMમાંથી અભ્યાસ છોડી દીધો છે. સોમવારે (4 ડિસેમ્બર, 2023), શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ સરકારે… Continue reading Lok sabha Winter Session: છેલ્લા પાંચ વર્ષમાં પછાત વર્ગના આટલા હજારથી વધુ વિદ્યાર્થીઓએ IITs, IIMમાંથી અભ્યાસ છોડ્યોઃ શિક્ષણ રાજ્ય પ્રધાનનો મોટો ખુલાસો..
