News Continuous Bureau | Mumbai Jasprit Bumrah : ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ICC ટેસ્ટ રેન્કિંગમાં ઈતિહાસ રચ્યો છે. જસપ્રીત બુમરાહ બોલરોની રેન્કિંગમાં ટોચ પર છે અને હવે સૌથી વધુ રેટિંગ પોઈન્ટ હાંસલ કરનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. બુમરાહે તાજેતરમાં નિવૃત્ત થયેલા સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધો, જેણે 2016માં 904 પોઈન્ટનું પોતાનું સર્વોચ્ચ રેટિંગ હાંસલ… Continue reading Jasprit Bumrah : નવા વર્ષના પહેલા જ દિવસે જસપ્રિત બુમરાહના નામે વર્લ્ડ રેકોર્ડ જોડાયો, આવું કરનાર બન્યો પ્રથમ ભારતીય બોલર
