News Continuous Bureau | Mumbai Hijab Ban Mumbai College : મુંબઈ શહેરની એન જી આચાર્ય અને ડી કે મરાઠે કોલેજમાં ( NG Acharya & D K Marathe College ) બુરખા, હિજાબ, નકાબ, સ્ટોલ અને ટોપી પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કોલેજ પ્રાઇવેટ કોલેજ છે તેમજ સરકારી સંચાલિત નથી. આ પરિસ્થિતિમાં છ જેટલા વિદ્યાર્થીઓ કોલેજના પ્રશાસનની વિરુદ્ધમાં કોર્ટે… Continue reading Hijab Ban Mumbai College : મુંબઈની કોલેજમાં હિજાબ અને બુરખા પર લાગ્યો પ્રતિબંધ. વિદ્યાર્થીઓ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ.
