News Continuous Bureau | Mumbai ભારતના ઘણા પ્રાંતોમાં હજુ પણ કેટલાક એવા પ્રાણીઓ છે જે ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં તેમને જોઈને કુતુહલ પેદા થાય છે. દુર્લભ પ્રાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય વન અધિકારી પરવીન કાસવાને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં બિલાડી પરિવારનું એક પ્રાણી જોવા મળી… Continue reading લદાખ વિસ્તારમાં જોવા મળ્યું આ દુર્લભ પ્રાણી, વિડીયો વાઇરલ થતા લોકોમાં કુતૂહ, તમે પણ જુઓ વીડિયો અને જણાવો તેનું નામ..
